std 7 vigyan ch 2 swadyay pothi solution

 GSEB std 7 vigyan ch 2 swadyay pothi solution 

પાઠ-2: પ્રાણીઓમાં પોષણ

2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.

(1) મનુષ્યમાં જોવા મળતી ખોરાકગ્રહણ કરવાની પદ્ધતિનું નામ લખો.

જવાબ: મનુષ્ય ખોરાક ચાવીને અને ગળીને (અંતઃ ગ્રહણ દ્રારા) ખાય છે.

(2) મનુષ્યના પાચનતંત્રમાં કયાં કયાં અંગોનો સમાવેશ થાય છે?

 જવાબ: મનુષ્યનાં પાચન અંગો : 

(1) મુખગુહા (દાંત, જીભ, લાળગ્રંથિ) (2) અન્નનળી(3) જઠર (4) નાનું આંતરડું (5) મોટું આંતરડું (6) મળાશય  અને મળદ્દાર.

(3) અંતઃગ્રહણ એટલે શું?

જવાબ: ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રીયાને અંતઃ ગ્રહણ કહે છે.

(4) મનુષ્યના દુધિયા દાંત પડી જાય છે અને નવા દાંત આવે છે. સમજાવો.

જવાબ:  પ્રથમ સમૂહના દાંત બાળપણના કાળ દરમિયાન વિકાસ પામે છે. જે અસ્થાયી હોય છે માટે તે 6 થી 8 વર્ષની ઉમરે પડી જાય છે. તેઓને દુધિયા દાંત કહે છે. દુધિયા દાંતની જગ્યાએ કાયમી દાંત આવે છે. કાયમી દાંત જીવન કાળ દરમિયાન રહે છે. અથવા તો વૃદ્ધા વસ્થામાં કે દાંતના રોગ થતાં પડી જાય છે. 


(5) મનુષ્યમાં નાનાં આંતરડાંની લંબાઇ વધારે હોવાથી શો કાયદો થાય છે?
 જવાબ: નાનાં આંતરડાંની લંબાઈ વધારે હોવાથી તેમાં ખોરાક લાંબો સમય સુધી રહે છે. આ સમય દરમિયાન પિતરસ, સ્વાદુ રસ અને આંત્રરસ ખોરાક માં ભળી ખોરાકનું સંપૂર્ણ પાચન કરે છે. માટે..

(6) નાનાં આંતરડાંમાં જોલા મળતી પ્રવર્ધો જેવી રચનાનું કાર્ય જણાવો.
જવાબ:  નાનાં આંતરવાંમાં જોવા મળતી પ્રવર્ધો જેવી રચનાને રસાંકુરો કહે છે. રસાંકુરો પાચિત ખોરાક ને શોષણ સપાટીમાં વધારો કરે છે. દરેક રસાંકુરોમાં સપાટીની નજીક પાતળી અને નાની રુધિર કેશિંકાઓનું ઝાળુ જોવા મળે છે. રસાંકુરોની સપાટી પાચિત ખોરાકનં શોષણ કરે છે. શોષાયેલ ખોરાક રુધિર વાહિનીઓ દ્રારા શરીરના વિવિધ અંગો સુધી પહોચે છે.


(7) ORS ની જરુર ક્યારે પડે છે?
 જવાબ: જ્યારે શરીરમાંથી વધુ પડતું પાણી અને ક્ષાર નિકાલ થાય ત્યારે ૦૨૬ ની
જર પડે છે. દા.ત. જાડા, ઉલટી 

(8) વાગોળનારાં પ્રાણીઓ અન્ય કયા નામે ઓળખાય છે?
જવાબ: ગાય ભેંસ જેવા પ્રાણીઓ જડપથી ઘાસ ગળી જાય છે. જે જઠરના અમુક ભાગમાં
સંગ્રહ થાય છે જેને અમાશય કહે છે. અહી ખોરાક અર્ધ પાચિત હોય છે જેને વાગોળ
કહે છે. આ વાગોળ નાના ગોળકોના સ્વ૩પમાં મોં માં પાછું આવે છે. અને પ્રાણીઓ
તેને ચાવે છે. આ પ્રક્રિયાને વગોળવું અને આવા પ્રાણીઓને વાગોળનાર કહે છે.

(9) વાગોળનારા પ્રાણીઓમાં અંધાંત્રનું મહત્વ જણાવો.
 જવાબ: નાના આંતરડા અને મોટા આંતરડાની વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે
જેને અંધાંત્ર કહે છે જેમાં સેલ્યુલોઝનું પાચન કરતાં બેક્ટેરિયાં આવેલાં હોય છે. જે
પાચનમાં ઉપયોગી થાય છે.

(10) અમીબા સામાન્ય રીતે ક્યાં નિવાસ કરે છે?
 જવાબ: અમીબા સામાન્ય રીતે તળાવના પાણીમાં રહે છે.

(11) અમીબામાં સામાન્ય રીતે ખોટા પગ નું કાર્ય શું છે?
 જવાબ:અમીબા ખોટા પગને ખોરાકની કરતે કેલાવે છે અને ખોરાકને પોતાના
કોષરસ દ્રારા અન્નધાનીમાં સમાવે છે. ખોટા પગ દ્વારા સૂક્ષ્મકણ જેવા
ખોરાકને ગ્રહણ કરે છે.

(12) અમીબામાં પાચન કઈ અંગિકામાં થાય છે?
 જવાબ:અમીબામાં ખોરાકનું પાચન અન્નધાનીમાં થાય છે

(13) જઠર પાચનક્રિયામાં કઇ રીતે મદદ કરે છે?
 જવાબ: જઠરમાં ખોરાક આવે ત્યારે તેની અંદરની દીવાલમાંથી સ્ત્રવતા શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિકે અંસિંડ અને પાચકરસ ભળે છે. તેમાં શ્લેષ્મ જઠરની દીવાલને હાઇડ્નોક્લોરિક અંસિંડની અસરથી રક્ષણ આપે છે. 
    હાઇડ્નેક્લોરિક એસિડ ખોરાકમાં આવેલા બેંક્ટરિયાનો નાશ કરે છે. તે અંસિકિક માધ્યમ પૂરું પાડે છે અને પાચકરસોને કાર્યરત કરે છે.
    જઠરમાં ખોરાક બરાબર વલોવાય છે અને અર્ધપ્રવાહો બને છે. પાચકરસ (પેપ્સિન) પ્રોટીનનું અંશતઃ પાચન કરે છે.

 (14) આપણને ઘણીવાર ઊલટી કેમ થાય છે?
 જવાબ:આપણે જે ખોરાક ખાઈએ છીએ તે અન્નનળી મારકતે જઠરમાં પ્રવેશે છે. જઠરમાં પાચક રસ ઉત્પન્ન થાય છે જે ખોરાકને પચાવવાનું કામ કરે છે. કોઈ કારણો સર જો આ ખોરાકનું પાચન ન થઈ શકે તો તે પાછો અન્નનળી અને મોંદ્વારા ભાહર નીકળે છે. જેને આપણે ઊલટી કહીએ છીએ.

No comments:

Post a Comment