paripatro

Gujarat sarkar paripatro  2024


1. શૈક્ષણિક કર્મચારી ભરતી રોસ્ટર રજીસ્ટર પરિપત્રો - ઠરાવો (તારીખ: 01-08-2024 )

વિષય: રાજ્યની બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓમાં ફરજ બજાવતા જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંગે સૂચનાઓ બહાર પાડવા બાબત.


2. જનરલ પરિપત્રો - ઠરાવો અને આધારો (તારીખ:30-07-2024) સામાન્ય વહીવટ વિભાગ

વિષય: ગુજરાત સરકારના તમામ વિભાગો હેઠળની તમામ કચેરીઓના તમામ અધિકારીઓ/કર્મચારીઓને 'કર્મયોગી એપ્લીકેશન 'માં આવરી લેવા બાબત


3. વર્ધિત પેન્શન યોજના - પરિપત્રો - ઠરાવો (તારીખ:25-07-2024) પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી

વિષય: નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ દરખાસ્ત રજુ કરવા બાબત.



4. વર્ગ-૪ના પુરુષ કર્મચારીઓને આપવાનું થતું ગણવેશ માટેનું કાપડના ભાવમાં સ્પષ્ટતા કરવા બાબત. (24/07/2024) GAD/MSM/e-file/1/2022/2118/KH3


5. ખાતાના વડાની કચેરીઓનાં સ્ટેનોગ્રાફર સંવર્ગનું કેડર સ્ટ્રેંંગ્થ(કેડર શેડ્યુલ) નક્કી કરવા બાબત (22/07/2024) GAD/EOS/e-file/1/2023/6828/KH3

વાચવા માટે અહી ક્લિક કરો

6. ઉચ્ચતર પગાર ધોરણ - પરિપત્રો - ઠરાવો (તારીખ: 12-07-2024 )

વિષય: બિન સરકારી ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાના વ્યવસાયલક્ષી પ્રવાહના લઘુલાયકાત ધરાવતા શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા બાબત.



7. ગુજરાત માધ્ય. અને ઉમા. શિક્ષણ બોર્ડ (તારીખ: 12-06-2024 )

વિષય: ધોરણ-૧૦ બેઝિક ગણિતના વિદ્યાર્થીઓને ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ બાબત.



8. વર્ધિત પેન્શન યોજના - પરિપત્રો - ઠરાવો (તારીખ: 25-05-2024 )

વિષય: વય નિવૃતિના કિસ્સામાં અનુસરવાની કાર્યપદ્ધતિ.



9. " શૈક્ષણિક કર્મચારી ભરતી ", " રોસ્ટર રજીસ્ટર " પરિપત્રો - ઠરાવો (તારીખ: 18-05-2024 )

વિષય: રાજ્યની બિનસરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓમાં દિવ્યાંગ રોસ્ટર રજીસ્ટર બનાવવા બાબત.



10. વર્ધિત પેન્શન યોજના - પરિપત્રો - ઠરાવો (તારીખ: 13-05-2024 )

વિષય: NPS ખાતાધારકોને પેન્શન ફંડ અને ઇન્વેસ્ટમેન્ટ પેટર્નની પસંદગી કરવા બાબત.


11. જનરલ પરિપત્રો - ઠરાવો અને આધારો (તારીખ: 01-05-2024 )

વિષય: જ્ઞાન સહાયક યોજના અંતર્ગત વર્ષ-૨૦૨૩-૨૪ અંતર્ગત સરકારી તથા બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓમાં જ્ઞાનસહાયકોના કરાર લંબાવવા બાબત


12. સેવાપોથી / પેન્શન - પરિપત્રો - ઠરાવો (તારીખ: 25-04-2024 )

વિષય: SCA-12381/2024, ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ-ગાંધીનગરના તા.૨૪/૦૪/૨૦૨૪ ના હુકમ અન્વ.




13. છેલ્લા એક વર્ષમાં નિવૃત્ત થતા માજી સૈનિકોને રાજ્ય સરકાર હેઠળની સેવા/જગ્યાઓ પર ઉમેદવારી કરવા બાબત (24/01/2024) GAD/ERE/e-file/1/2023/5258/G-2


14. રાજયની સરકારી કચેરીઓ / ઇમારતોમાં નિયમિત સ્વછતા જાળવવા બાબત. (29/06/2024) પરચ-૧૦૨૦૨૩-૫૭૭-ટ



15. સરકારના સચિવાલય અને ખાતાનાં વડાની કચેરીઓમાં નિયુક્ત કરવામાં આવેલ સ્ટેનોગ્રાફરોની ફરજો બાબત (23/04/2024) GAD/AMO/e-file/1/2024/1960/KH3


16. મહેસૂલ ગ્રાન્ટ – સને ૨૦૨૪-૨૫ ના વર્ષના અંદાજપત્રમાંથી અન્વયે જુલાઇ-૨૦૨૪ થી સપ્ટેમ્બર-૨૦૨૪ ના માસની મહેસુલ ગ્રાન્‍ટની ફાળવણી કરવા બાબત.  (26/06/2024) GAD/GRN/e-file/1/2024/1931/L


17. કર્મયોગી એપ્લીકેશન પર વર્ષ ૨૦૨૩-૨૪ના વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલ (Performance Appraisal Report)ના વિવિધ તબક્કાઓ પૂર્ણ કરવા માટેની નિયત સમયમર્યાદા લંબાવવા બાબત. (30/05/2024) ખહલ-૧૦૨૦૨૦-૨૪૯-ક


18. ગુજરાત માધ્ય. અને ઉમા. શિક્ષણ બોર્ડ ધોરણ-૧૦ બેઝિક ગણિતના વિદ્યાર્થીઓને ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ બાબત  (12-06-2024) ગુજરાત માધ્ય. અને ઉમા. શિક્ષણ બોર્ડ





No comments:

Post a Comment