GSEB Class 9 Science Important Questions Chapter 12

  GSEB Class 9 Science Important Questions Chapter 12 અન્તસ્ત્રોતોમાં સુધારણા 

Chapter 12 અન્તસ્ત્રોતોમાં સુધારણા

1. પાકને જમીનમાંથી કેટલાં પોષકતત્ત્વો મળે છે?

A) 12 B) 13 C) 14 D) 15

2. ખરીફ પાક નો સમયગાળો .....

A) જૂનથી ઓક્ટોબર 
B)  જાન્યુઆરીથી માર્ચ 
C) એપ્રિલથી જૂન 
D) એપ્રિલથી જાન્યુઆરી

3........ પ્રકારની મધમાખી ઈટલીની છે.

A) એપીસ મેલીફેરા C) એપીસ ફ્લોરી C) એપીસ ડોરસાટા D) એપીસ સેરેના ઇન્ડિકા

4. નીચેનામાંથી કયો ઘાસચારાનો પાક છે?

4) મસૂર        B) સોયાબીન      C) એરંડા    D)બર્સીમ

5. નું ઉત્પાદન મોતી પ્રાપ્ત કરવા માટે થાય છે.
A) મુલેટ    B) પોમફ્રેટ    C) ટુના    D) સોએસ્ટર

* આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો.
6. ગોખરું તથા ગાજરઘાસ એ _____ નીંધ્ણ ના ઉદાહરણ છે. (પાક,  નીંદણ)

7. ઘઉં તથા ચણાને એકસાથે ઉગાડવાની પધ્ધતિને કહે છે;(મિશ્રપાક પદ્ધતિ, આંતરપાક પદ્ધતિ)

8.પાકને હવામાંથી______ પોષકતત્ત્વો મળે છે.(2, 4)

9. દુધાળા પશુઓના યકૃતને રોગગ્રસ્ત કરતાં અંતઃપરોપજીવીઓ છે.(યકૃમકૃમિ,પટ્ટીકૃમિ)

10. માછલી તળાવના તળિયેથી ખોરાક મેળવે છે.(મ્રિગલ, રોહુ, કટલા)

* આપેલ વિધાન ખરાં છે કે ખોટાં તે જણાવો.

11. હરિતક્રાંતિ એ દૂધના વધુ ઉત્પાદન માટે કારણભૂત છે. ખોટું
12. નાઇટ્રોજન અને ફૉસ્ફરસ એ સૂક્ષ્મ પોષકતત્ત્વ છે. ખોટું
13. ભારતનું દરિયાઈ મત્સ્ય સંસાધનક્ષેત્ર 7500 કિ.મી. નો સમુદ્રતટ ધરાવે છે.  ખરું
14.અસીલ એ વિદેશી જાતની મરઘી છે. ખોટું
15. ઝિંગા તથા મુસ્સલ એ કવચીય માછલીઓ છે. ખરું

15) ખેતીલાયક જમીન માટે થતી સિંચાઇના પ્રકાર જણાવો.

1, નહેર પદ્ધતિ : આ પદ્ધતિમાં નાનામોટા ડેમોમાંથી પાણી નહેરોમાં વહેવડાવવામાં આવે છે. મુખ્ય નહેર
2. કૂવા : જ્યાં ભૂમિજળ ઉપલબ્ધ હોય ત્યાં કૂવા તૈયાર કરવામાં આવે છે.
3. નદીના પાણી દ્રારા જે વિસ્તારમાં નહેરના પાણીના અપર્યાપ્ત જથ્થાને લીધે પાણીનો પ્રવહ અપૂરતો કે અનિયમિત હોય તે વિસ્તારોમાં નદીના પાણી દ્રારા સિંચાઇ કરવામાં આવે છે.

16) પાકસુધારણા માટે ઇચ્છિત કૃષિકીય લાક્ષણિક્તાઓ કઈ છે?

(1) વધુ ઉત્પાદન
(2) ગુણવત્તામાં સુધારણા
(3)  જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા
(4) પરિપકવન સમયમાં પરિવર્તન
(5) વ્યાપક અનુકૂળતા
(6) એચ્છિક કૃષિકીય લાક્ષણિકતા

17)મત્સ્ય-સંવર્ધનના લાભ અને મત્સ્ય-સંવર્ધનના ગેરલાભ જણાવો:

મત્સ્ય-સંવર્ધનના લાભ : તળાવના પ્રત્યેક ભાગમાં આવેલા આહારનો ઉપયોગ થાય છે. એકસાથે એક જ તળાવમાં 5 અથવા 6 મત્સ્ય જાતિઓનું સંવર્ધન કરી શકાય છે. આહાર માટે સ્પર્ધા ન હોવાથી માછલીના ઉત્પાદનમાં વધારો થાય છે. 
મત્સ્ય-સંવર્ધનના ગેરલાભ : સારીગુણવતા વાળા ડિમ્ભો પ્રાપ્ત થતાં નથી. અહી મત્સ્યનું પ્રમાણ વધે છે. આહારની સમસ્યા વધે છે.

18) જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે?
જવાબ: જૈવિક પરિબળો રોગો, કીટકો, કૃમિઓ વગેરે અને અજૈવિક પરિબળો ગરમી, ઠંડી, હિમપાત, વધુ પડતું પાણી, ક્ષારતા, અનાવૃષ્ટિ વગેરે દ્રારા બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો, પાકના વજનમાં ઘટાડો, વિઘટન, દાણાના કદમાં ઘટાડો, છોડ સુકાઈ જવા વગેરે થવાથી પાકઉત્પાદનને'નુકસાન પહોંયે છે.


19) કારણ આપો: "નીંદણ પાક માટે નુક્સાનકારક છે"

 જવાબ: નીંદણ મુખ્ય પાક સાથે ભેજ પોષકતત્વોસૂર્યપ્રકાથ અને જગ્યા માટે હરિકાઇ કરે છે અને પાકના છોડનો વૃધ્ધિ અને વિકાસ અટકાવે છે. જુદા જુદા પરિબળો દ્રારા ખેત પેદાશમાં થતાં નુકસાનમાં સૌથી વધુ ૩૩ ટકા સુધીનું નુકસાન કક્ત નીંદણથી થાય છે. પાક ઉત્પાદન ઘટાડતા પરિબળો પૈકી કીટક તથા રાંગ અટકાવવા અંગે ખેડૂતો ઘણા સમયથી જાગૃત અને સક્રિય થયા છે, પરંતુ સૌથી વધુ નુકસાનકારક દૂથ્મન 'નીદણ' ના નિયંત્રણની અવગણના કરે છે.
20) કૃષિપાકોની કઈ બાબત કાપણીની ક્રિયાને સરળ અને કાપણી દરમિયાન ઓછું નુકસાન કરે છે?
જવાબ:  હાથ લળણી
21) કઈ કૃષિ પદ્ધતિમાં કોઈ માનવસર્જિત રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો નથી?
જવાબ:  જૈવિક ખેતી
22) કઈ મધમાખીમાં મધ એકત્ર કરવાની ક્ષમતા ખુબજ વધારે હોય છે?
 જવાબ:  એપિસ મેલીકેરા

No comments:

Post a Comment