GSEB Class 8 Science Important Questions Chapter 2

  GSEB Class 8 Science Important Questions Chapter 2 સુક્ષ્મ જીવો: મિત્ર અને શત્રુ

Chapter 2 સુક્ષ્મ જીવો: મિત્ર અને શત્રુ


નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. 
(1) છીંક ખાતી વખતે મોં પાસે રૂમાલ શા માટે રાખવો જોઈએ? 
કારણ કે જ્યારે આપણે છીક ખાઈએ છીએ ત્યારે હવામા અસંખ્ય સૂહ્ષ્મ જીવો દર્દીના નાક માંથી વાતાવરણમાં કેલાઇ છે આમ થતું અટકાવવા માટે છીંક ખાતી વખતે મોંપાસે ૩માલ રાખવો જોઇએ. 

(2) પોચી અને ફૂલેલી બ્રેડ કઈ રીતે તૈયાર કરશો? 
પોચી અને કુલેલી બ્રેડ બનાવવા તેમાં આથવણ ની પ્રક્રિયા કરવી જરરી છે. 'આથવણૃદ્વરા બ્રેડ પોચી અને કૂલેલી તૈયાર થાય છે.

(3) તમે ઘરમાં બનાવેલ શાક લાંબા સમય સુઘી રાખી શકતા નથી, જ્યારે અથાણાનો ઉપયોગ લાંબા સમય સધી કરી શકો છો. શા માટે?

 કારણકે ઘરમાં બનાવે શાકમાં કોઇપણ પ્રકારના જાળવણી કારક પદાર્થ નાખવામાં આવતા નથી જ્યારે અથાણામાં જાળવણી કારક પદાર્થ નાખવામાં આવે છે.

(4) તપાસ કરી માહિતી પ્રાપ્ત કરો. શું નાનપણમાં લીધેલ રસી મોટી ઉમરમાં પણ રોગ સામે રક્ષણ આપે છે? કેવી રીતે?
નાનપણમાં લીધેલી રસીના કારણે રારીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે આ એન્ટીબોડી આપણા રારીરમાં જિંદગી જીવીએ ત્યાં સુધી હોય છે આથી નાનપણમાં લીધેલ રસી મોટી ઉમરમાં પણ રોગ સામે રક્ષણ આપે છે.

(5) કયા કયા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે?

નીચે મુજબના રોગોની રસી દ્રારા અટકાવી શકાય છે covid-19, શીતળા, હડકવા, ન્યુમોનિયા, ઓરી, અછબડા વગેરે.

(6) વીજળીના ચમકારા દ્વારા કયા વાયુનું જમીનમાં સ્થાપન થાય છે? કેવી રીતે?

આકાશમાં વીજળીનો ચમકારો થાય છે તે વખતે વાતાવરણનો નાઇટ્રોઝન
વાયુ ઓક્સાઇડમાં કેરવાય છે. તે વરસાદના પાણીમાં ઓગળી
નાઇટ્રોઝનના સંયોજન સ્વ૩પે જમીનમાં સ્થાપન થાય છે.


(7) ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખી સારવાર આપવામાં આવે છે. કારણ આપો.
ચેપી રોગ ધરાવતી વ્યક્તિમાં રોગના સૂક્ષ્મ જીવજંતુઓ હોય છે.
જો ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ ૩મમાં રાખી સારવાર ન

કરવામાં આવેતો સંક્રમિત વ્યક્તિમાંથી હવા, પાણી, ખોરાક
અથવા ભૌતિક સંપર્ક દ્રારા સ્વચ્છ વ્યક્તિને રોગ લાગી શકે છે.

(8) ખોરાક હંમેશાં ઢાંકેલો રાખવો જોઈએ. શા માટે?

કારણ કે માખી અને મચ્છરો આપણાં ખુલ્લા અને ઢાંકયા
વિનાના ખોરાક પર બેસે છે ત્યારે માખીના પગ અને રારીર પર
ચોટેલા રોગકારક સૂક્ષ્મ જીવો ખોરાક પર ઠલવાય છે. આવો
ખોરાક ખાવાથી સૂક્ષ્મ જીવો આપણાં શરીરમાં સરળતાથી પ્રવેરા
પામે છે અને તે રોગ થવાની સંભાવના રહે છે.

(9) કોલેરાના રોગમાં એન્ટિબાયોટિકસ પ્રભાવશાળી છે. પરંતુ શરદી અને તાવમાં તે પ્રભાવશાળી નથી.
કોલેરા બેક્ટેરિયા દ્વારા કેલાતો રોગ છે. બેક્ટેરિયા અને ફગ માંથી અનેક એન્ટિબાયોટિકસ બનાવવામાં આવે છે અને તે પ્રભાવશીળી છે. પરંતુ શરદી અને તાવ વાઇરસ થી થતાં રોગો છે

(10) કૃષિ કચરાનું કુદરતી ખાતરમાં ૩પાંતરણ કેવી રીતે થાય છે ?

કૃષિ કચરાને ગોબર ગેસ'પ્લાન્ટમાં નાખીને સડવા દઇને કુદરતી ખાતરમાં રુપાંતરણ કરવામાં આવે છે. અથવા તો કૃષિ ષિકયરાને ઉકરડામાં સંગ્રહ હ કરી લાંબા સમય સુધી સડવા દઇ કદરતી ખાતરમાં રુપાંતરણ કરવામાં આવે છે.

(11) મેલેરિયા અને ડેન્ગયુ જેવા રોગોથી બચવા શું તકેદારી રાખશો ?

 રોગના નિયત્રણ માટે મચ્છરની ઉત્પતિ કે ઉપદ્રવ થતો અટકાવવો જરુરી છે. આજુ- બાજુ ભરાયેલ પાણીને દ્ર કરવું જોઈએ. ઘરમાં પણ કુલર,ટાયર તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણી એકત્રિત થવા ન દેવુ, મચ્છરદાનીનો ઉપયોગ કરો, જંતુનારકનો છટકાવ કરો. મચ્છર
ભાગડવાના રસાયણોનો ઉપયોગ કરો.

No comments:

Post a Comment