GSEB Class 8 Science Important Questions Chapter 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
Chapter 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
ઈ નીચેના પ્રશ્નોના જવાબ યોગ્ય વિકલ્પ શોધીને લખો. સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો.
(1) આધુનિક સમયમાં ખેડ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
કલ્ટિવેટર
હળ
ખરપિયો
થ્રેશર
(2) વૈદિકભાઈ જમીનની ફળદ્રપતા જાળવવા નીચેના પૈકી કયા ખાતરનો વધુ ઉપયોગ કરશે?
યુરિયા
એમોનિયમ સલ્ફેટ
કમ્પોસ્ટ
સુપર ફોસ્ફેટ
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
(3) ખેતીની શરૂઆત થઈ તે પહેલાં મનુષ્ય ખોરાકમાં શાનો ઉપ્યોગ કરતો હતો?
જવાબ: ખેતીની શ3આત થઇ તે પહેલાં મનુષ્ય ખોરાકમાં મુકખ્યત્વે માંસ અને
માછલીનો ઉપયોગ કરતો સાથે થાકભાજી અને કળ સહિત વનસ્પતિ
પદાથૉનો પણ ઉપયાગ કરતાં. !
(4) નીચેની લાક્ષણિકતાઓને આધારે પાકનાં પ્રકારોને વર્ગીકૃત કરો.
(1) આ પાક વરસાદનીઋતુમાં થાય છે. ખરીફ પાક
(2) આ પાકનો સમયગાળો ઓકટોબર થી માર્ચ સુધીનો છે. રવિ પાક
(3) ડાંગર, મકાઇ અને સોયાબીન મારા પાકનાં ઉદાહરણો છે. ખરીફ પાક
(4) આ પાક શિયાળાની ઋતુમાં થાય છે. રવિ પાક
(5) આ પાકનો સમયગાળો જૂન થી સપ્ટેમ્બર સુધીનો છે. ખરીફ પાક
(6) ચણા, વટાણા અને ઘઉં મારા પાકનાં ઉદાહરણો છે. રવિ પાક
(5) જમીનનું ખેડાણ કરવું શા માટે જરૂરી છે?
જવાબ: જમીનનું ખેડાણ કરવાથી જમીનની માટી ઉપર નીચે થાય છે, તેથી જમીનમાં હવાની અવરજવર વધે છે અને પોચી બને છે નીચે રહેલા પોષક તત્વો ઉપર આવે છે. આથી જમીનનું ખેડાણ કરવું જરી છે.
(6) કઈ સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે?
જવાબ: ટપક સિંયાઇ પધ્ધતિમાં પાણીનો બયાવ થાય છે.
(7) રણ પ્રદેશમાં સિંચાઈની કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે?
જવાબ: રણ પ્રદેશમાં સિંયાઇ માટે ટપક સિંયાઇ પદ્ધતિ વધુ ઉપયોગી છે.
(8) નીંદણનાશકનો છંટકાવ ક્યારે કરી શકાય?
જવાબ: ખેતરમાં પાક સાથે બિનજ૩રી છોડ (નિંદણ )વધારે પ્રમાણમાં ઊગી નીકળે ત્યારે નિંદણ નાશકનો છંટકાવ કરી શકાય.
(9) નીંદણનાશકના છંટકાવ વખતે ખેડૂતે કઈ કાળજી રાખવી જરૂરી છે?
જવાબ: નીંદણનાશક દવાઓ માનવ શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોવાથી શરીરને ઢાંકીને આંખ પર યરમા અને માસ્ક પહેરીને તેનો છંટકાવ કરવો,
(10) કમ્બાઇન મશીનતો ઉપયોગ જણાવો.
જવાબ: પાકને કાપવા અને તેમાંથી બીજ કે દાણા કણસલા માંથી અલગ કરવા
કમ્બાઇન મથીનનો ઉપયોગ થાય છે.
(11) પડતર જમીનમાં ખેતી કરવા તમે કઈ ખેત પદ્ધતિ અપનાવશો?
જવાબ: પડતર જમીનમાં ખેતી કરવા હું પરંપરાગત ખેત પધ્ધતિતિ અપનાવી,
(12) અનાજ સંગ્રહ કરવા માટે લીમડાનાં સૂકાં પાન શા માટે વપરાય છે?
જવાબ: અનાજ સંગ્રહ કરવા માટે લીમડાના સૂકા પાન એટલે વપરાય છે કે તેનાથી
અનાજ ચડતું નથી અને લાંબો સમય તેની જાળવણી થાય છે.
(13) ખેતરમાં કયા પ્રકારનાં ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે? શા માટે? વૈજ્ઞાનિક સમજૂતી આપો.
જવાબ:ખેતરમાં કુદરતી ખતરનો ઉપયોગ કરવો હિતાવહ છે, કારણ કે કુદરતી ખાતર લૉબા સમય સુધી જમીનમાં રહે છે, અને લાંબા સમયે જમીનને નુકશાન કરતું નથી આથી ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હતાવહ છે,
(14) નિસર્ગભાઈ અનાજના સંગ્રહ પહેલાં બીજને તાપમાં સૂકવે છે. તે આવં શા માટે કરતા હશે? વૈજ્ઞાનિક સમજૂતી આપો.
જવાબ: કારણ કે અનાજના સંગ્રહ પહેલા અને સુકવવામાં ના આવે તો ભેજના કારણે અનાજ સૂહ્ષ્મજીવોના કારણે સર્ડા જાય છે, અનાજને સુકવાથી ભેજનું પ્રમાણ ઘટે છે અને તે લાંબો સમય ટકી શકે છે. તેથી અનાજના સંગ્રહ પહેલાં બીજને તાપમાં સૂકવવામાં આવે છે
(15) માધાભાઈ સાપુતારા વિસ્તારમાં રહે છે. તો તેમના માટે સિંચાઈની કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે? શા માટે?
જવાબ: સપુતારામાં સિંયાઇ માટે ટપક સિંચાઇ પછ્ઠુતિનો ઉપયોગ થાય છે કારણ કે ત્યાં ભેજ અને વરસાદી વાતાવરણ હોવાથી પાકને પાણીની જ૩ર ઓછી હોય છે,
No comments:
Post a Comment